1
માર્ક 1:35
કોલી નવો કરાર
હવારના પોરનો સુરજ ઉગા પેલા ઈસુ ઘણોય વેલો ઉઠીને બારે ગયો, અને ઉજ્જડ જગ્યામાં જ્યાં લોકો નોતા ન્યા જયને પ્રાર્થના કરવા લાગ્યો.
Compare
Explore માર્ક 1:35
2
માર્ક 1:15
“પરમેશ્વરનો નક્કી કરેલ વખત આવી ગયો છે, અને પરમેશ્વરનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે. તમારા પાપીલા કામોનો પસ્તાવો કરો અને હારા હમાસાર ઉપર વિશ્વાસ કરો.”
Explore માર્ક 1:15
3
માર્ક 1:10-11
જઈ ઈસુ પાણીમાંથી ઉપર આવ્યો, તો તરત જ એણે આભને ખુલેલુ અને પવિત્ર આત્મા કબુતરની જેમ પોતાની ઉપર ઉતરતા જોયું. આભમાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “તુ મારો દીકરો છે, અને હું તને પ્રેમ કરું છું, અને હું તારાથી બોવ રાજી છું.”
Explore માર્ક 1:10-11
4
માર્ક 1:8
મે તો પાણીથી તમારુ જળદીક્ષા કરયુ, પણ ઈ પવિત્ર આત્માથી તમને જળદીક્ષા આપશે.”
Explore માર્ક 1:8
5
માર્ક 1:17-18
અને ઈસુએ તેઓને કીધુ કે, મારી વાહે આવો અને હું તમને આ શિખવાડય કે, લોકોને કેવી રીતે મારા ચેલા બનાવવા. તેઓએ તરત જ માછલીઓ પકડવાનું છોડી દીધુ અને ઈસુના ચેલા બની ગયા.
Explore માર્ક 1:17-18
6
માર્ક 1:22
અને યહુદી નિયમના શિક્ષકો એના શિક્ષણથી સોકી ગયા કેમ કે, યહુદી નિયમના શિક્ષકોની જેમ નય, પણ જેને અધિકાર હોય એમ તેઓને શિક્ષણ આપતો હતો.
Explore માર્ક 1:22
Home
Bible
გეგმები
ვიდეოები