પ્રેરિતોનાં કૃત્યો 7:57-58

પ્રેરિતોનાં કૃત્યો 7:57-58 GUJOVBSI

પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, અને તેના પર એક સામટા ધસી આવ્યા. તેઓએ તેને શહેર બહાર લઈ જઈને પથરા માર્યા! સાક્ષીઓએ શાઉલ નામે એક જુવાનના પગ આગળ પોતાનાં વસ્‍ત્ર મૂક્યાં હતાં.

પ્રેરિતોનાં કૃત્યો 7:57-58のビデオ