1
પ્રેરિતોનાં કૃત્યો 6:3-4
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
માટે, ભાઈઓ, તમે પોતાનામાંથી [પવિત્ર] આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો કે, જેઓને અમે એ કામ પર નીમીએ. પણ અમે તો પ્રાર્થનામાં તથા [પ્રભુની] વાતની સેવામાં લાગુ રહીશું.”
比較
પ્રેરિતોનાં કૃત્યો 6:3-4で検索
2
પ્રેરિતોનાં કૃત્યો 6:7
ઈશ્વરની વાતનો પ્રચાર થતો ગયો, અને યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ; ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા.
પ્રેરિતોનાં કૃત્યો 6:7で検索
ホーム
聖書
読書プラン
ビデオ