1
યોહાન 1:12
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે ઈશ્વરના છોકરાં થવાનો અધિકાર આપ્યો.
Bera saman
Njòttu યોહાન 1:12
2
યોહાન 1:1
આરંભે શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સંઘાતે હતો. અને શબ્દ ઈશ્વર હતો.
Njòttu યોહાન 1:1
3
યોહાન 1:5
તે અજવાળું અંધારામાં પ્રકાશે છે. પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહિ.
Njòttu યોહાન 1:5
4
યોહાન 1:14
શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.
Njòttu યોહાન 1:14
5
યોહાન 1:3-4
તેનાથી સર્વ ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહિ. તેનામાં જીવન હતું. તે જીવન માણસોનું અજવાળું હતું.
Njòttu યોહાન 1:3-4
6
યોહાન 1:29
બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે!
Njòttu યોહાન 1:29
7
યોહાન 1:10-11
તે જગતમાં હતો, અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તોપણ જગતે તેને ઓળખ્યો નહિ. તે પોતાનાંની પાસે આવ્યો, પણ પોતાના [લોકો] એ તેનો અંગીકાર કર્યો નહિ.
Njòttu યોહાન 1:10-11
8
યોહાન 1:9
ખરું અજવાળું તે હતું કે, જે જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.
Njòttu યોહાન 1:9
9
યોહાન 1:17
કેમ કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી.
Njòttu યોહાન 1:17
Heim
Biblía
Áætlanir
Myndbönd