માથ્થી 6

6
દાન
1“સાવધાન રેજા! તુમુહુ લોકુહુને દેખાવા ખાતુર હારે કામ માઅ કેહા, નાય તા હોરગા પરમેહેરુપેને કાય બી ઇનામ નાય મીલવાહા.”
2“ઈયા ખાતુર જાંહા તુ દાન કેહો, તાંહા બીજા લોકુહને મોડો દેખાવો નાય કેરુલો, જેહેકી ઢોંગી, સભાસ્થાન આને વાટીમે કેતેહે, હાતી માઆહે તીયા વખાણ કે, આંય તુમનેહે હાચો આખુહુ જે લોકુ મારફતે વાહ-વાહ હાય, તે પોતા ઇનામ પામી ચુકાયાહા. 3પેન જાંહા તુ ગરીબુહુને દાન આપો તાઅ, ખાનગીમે આપ, કા કેડાલે ખબર નાય પોળે કા તુયુહુ કાય દેદોહો. 4ઈયા ખાતુર કા તોઅ દાન ગુપ્તુમે રેઅ, તાંહા પરમેહેર તોઅ બાહકો જો ગુપ્ત રીતે હેહે; તુલે ઇનામ દી.”
પ્રાર્થના શિક્ષણ
(લુક. 11:2-4)
5જાંહા તુ પ્રાર્થના કેહો, તાંહા તુ ઢોંગી ગાંય માઅ કેહો, કાહાલ કા લોકુહુને દેખાવા ખાતુર, તે લોક સભાસ્થાનુમે આને વાટી કોરીપે ઉબી રીને પ્રાર્થના કેરુલો તીયાહાને હારો લાગેહે, આંય તુમનેહે ખેરોજ આખુ કા, તે લોક તીયા ઇનામ મીલવી ચુક્યાહા. 6પેન જાંહા તુ પ્રાર્થના કેહો, તાંહા પોતા ખોલીમે જો; આને બાંણો બંદ કીને, તોઅ પરમેહેર બાહકાલે જો ગુપ્તમે હાય, તીયાલે પ્રાર્થના કે; આને તાંહા પરમેહેર ગુપ્તુમે હેહે, તોઅ તુલે ઇનામ દી. 7પ્રાર્થના કેતા સમયુલ બીજી જાતિ લોકુ હોચ વારમ-વાર માઅ ગોગાહા; કાહાકા તે હોમજુતેહે કા આમા વારમ-વાર ગોગુલી કી આમા ઉનાય જાય. 8ઈયા ખાતુર તુમુહુ તીયા હોચે માઅ બોનાહા, કાહાકા તુમા પરમેહેર બાહકો તુમા માંગા પેલ્લા તોઅ જાહે કા, તુમનેહે કેહડા-કેહડા જરુરત હાય.
9“ઈયા ખાતુર તુમુહુ ઈયુ રીતીકી પ્રાર્થના કેરા: ‘ઓ આમા બાહકા’ તુ જો હોરગામ હાય; તોઅ નામ પવિત્ર માનામ આવે.
10‘તોઅ રાજ્ય આવે, તોઅ ઈચ્છા જેહેકી હોરગામ પુરી વેહે, તેહેકી તોરતીપે બી પુરી વેઅ,’
11આમનેહે આખા દિહુ માંડો દેજે, જો આમનેહે તીયા દિહુ માટે જોજેહે.
12જેહકી જીયાહા બી આમા વિરુધ પાપ કેલો આથો, તીયા વિરુધીહીને આમુહુ માફ કેયાહા, તેહેકીજ તુ બી આમા પાપુહુને માફ કે.
13‘આમનેહે પરીક્ષણુમે માઅ લાવોહો, પેન શૈતાનુ ખારાબ કામુકી વાચાવ; (કાહાલ કા રાજ્ય આને પરાક્રમ આને મહિમા સાદા તોજ હાય,’ આમીન.)”
14“ઈયા ખાતુર તુ માંહા પાપ માફ કેહો, તેહેકી તુમા પરમેહેર, બાહકો જો હોરગામે હાય, તોઅ બી તુમનેહે માફ કેરી. 15આને કાદાચ તુમુહુ બીજા લોકુ પાપ માફ નાય કેહા, તા તુમા હોરગામેને બાહકો બી તુમા પાપ માફ નાય કેરી.”
ઉપાસ
16“જાંહા તુમુહુ ઉપવાસ કેરા, તાંહા ઢોંગી હોચ તુમા ચેહરો ઉદાસ માઅ કેહા, કાહાલ કા તે લોક આમુહુ ઉપાસ હાય, એહકી આખાવા ખાતુર તીયા ચેહરા ઉદાસ દેખાવતાહા. આંય તુમનેહે હાચો આખુહુ, કા તીયાહાને તીયા ઇનામ મીલી ચુક્યાહા.” 17પેન જાંહા તુ ઉપવાસ કેહો, તાંહા પોતા મુનકાપે તેલ લાગવે, આને મુય બી તુવજે. 18ઈયા ખાતુર લોક તુમા ઉપાસ નાય જાંય સેકે, પેન તુમા બાહકો જો ગુપ્તમે હાય, તુલ ઉપવાસી હોમજી, તાંહા તુમા બાહકો જો ગુપ્તમે હેહે, તોઅ તુલે ઇનામ દી.
હોરગામેને આશીર્વાદ
(લુક. 12:33,34)
19“પોતા ખાતુર તોરતી પેર્યો માલ-મિલકત એકઠો મા કેહો; જીહી કીડે આને કાટ બિગાડેહે, આને જાંહા બાંડ કોમે બારદો પાડીને ચોય લી જાહે. 20પેન પોતા ખાતુર ભોલાય કીને હોરગામે માલ-મિલકત એકઠો કેરા, તીહી નાય કીડે આને નાય કાટ બીગાળી, નાય કોમે વીહીને બાંડ ચોય લી જાય. 21કાહાકા તોઅ મન હમેશા તીહી લાગી રીઅ, જીહી તોઅ માલ-મિલકત હાય.”
ડોંઆ શરીરુ દીવા હોચે હાય
22“ડોંઆ શરીરુ ખાતુર એક દીવા સારકો હાય, ઈયા ખાતુર તોઅ ડોંઆ હારા હાય, તા તોઅ આખો શરીર બી ઉજવાળામે રીઅ. 23પેન તોઅ ડોંઅ ખોટો વેરી, તાંહા તોઅ આખો શરીર બી આંદારામે વેરી; ઈયા કારણ કાદાચ તુમુહુ ગલત રીતીકી ઇ વિચારતાહા કા તુમા મન ઉજવાળામે હાય, પેન ખેરોજ ઇ આંદારામે હાય, તા તુમા માજને આંદારો ખેરોજ ખુબ કાલો હાય.”
પરમેહેર આને માલમિલકત
(લુક. 16:13; 12:22-31)
24“કેલો બી માહુ એકુજ સમયુપે બેન માલિકુ સેવા નાહ કી સેકતો, કાહાલ કા તોઅ એકા આરી દુશ્મની આને બીજા આરી પ્રેમ રાખી, અથવા એકુ આરી મીલીને રીઅ, આને બીજાલે તોઅ તુચ્છ ગોણી, તુ પરમેહેરુ આને માલ-મીલકોતુ બેનુ સેવા નાહ કી સેકતો.” 25ઈયા ખાતુર માંય તુમનેહે આખુ, કા પોતા શારીરિક જીવનુ ખાતુરે તુમુહુ ચિંતા માઅ કેહા કા, આમુહુ કાય ખાહુ, આને કાય પીયુહુ, આને નાય પોતા શરીર ખાતુર, કા આમુહુ કાય પોવુહુ. કાહાકા જીવન ખાવુલોકી કેતા, આને શરીર પોતળા કેતા વાદારે કિંમતી નાહ કા? 26જુગુ ચીળાપે નોજર કેરા! તે નાહા પોઅતે, નાહા વાડતે, આને નાહા કોઠીમે થોવતે; તેબી તુમા હોરગામેને બાહકો તીયાહાને ખાવાવેહે, તુમુહુ તા તીયા કેતા ખુબુજ કિંમતી હાય. 27કાય તુમામેને કેડો બી જીવુનુ વિશે ચિંતા કીને પોતે જીવન વાદાવી સેકેહે?
28“આને પોતા પોતળા ખાતુરે કાહાલ ચિંતા કેતેહે? જંગલી ફુલાં ચાળાપે, ધ્યાન કેરા કા, તે કેહકી વાદતેહે, તે નાહ મેહેનત કેતે, નાહ પોતળે બોનાવતે.” 29તેબી આંય તુમનેહે આખુ કા, સુલેમાન રાજાપે બી ખુબ માલ-મિલકત આથી, તેબી તીયાહા ફુલાં હોચે હારે પોતળે નાહ પોવ્યે. 30ઈયા ખાતુર જાંહા પરમેહેર મેદાનુ ચારાલે, જો આજ હાય, આને હાકાલ નાહ, જીયાલે વાડીને આગીમે ટાકવામે આવી, એહેડાલે એહેડે હારે બોનાવેહે, તા ઓ અલ્પવિશ્વાસીહી, તોઅ ખેરોજ તુમા દેખભાલ કેરી.
31“ઈયા ખાતુર તુમુહુ ચિંતા કીને ઇ માઅ આખાહા કા, આમુહુ કાય ખાંહુ આને કાય પીયુહુ, આને કાય પોવુહુ? 32કાહાલ કા અન્યજાતિ લોક બાદી વસ્તું હોદુમે રેતેહે, પેને તુમા હોરગામેને બાહકો જાંહે કા, તુમનેહે કાય જોજેહે, ઈયા ખાતુર ચિંતા માઅ કેહા. 33ઈયા ખાતુર પેલ્લા તુમા માટે ઇ જરુરી હાય કા પરમેહેરુ રાજ્યાલે હોદા, આને હારો જીવન જીવા, તાંહા તુમનેહે તોરતીપેને બાદી વસ્તુ મીલી જાય. 34ઈયા ખાતુર હાકાલી વિશે ચિંતા માઅ કેહા, કાહાલ કા હાકાલ્યા દિહી પોતા ચિંતા પોતેજ કી લીઅ; આજ્યા દિહુ ખાતુર આજીજ પરેશાની ખુબ હાય.”

Sorotan

Berbagi

Salin

None

Ingin menyimpan sorotan di semua perangkat Anda? Daftar atau masuk