માથ્થી 12
12
વિશ્રામવારુ પ્રભુ
(માર્ક. 2:23-28; લુક. 6:1-5)
1તીયા સમયુલ ઇસુ વિશ્રામવારુ દિહ ખેતુમે રાખીન જાતલો, આને તીયા ચેલાહાને પુખ લાગી, આને તે નોમટીયા તોડી-તોડીને ખાંઅ લાગ્યા. 2ફોરોશી લોકુહુ ઇ હીંને તીયાલે આખ્યો, “હેઅ, તોઅ ચેલા ઇ કામ કી રીયાહા, જો વિશ્રામવારુ દિહ કેરુલો ઠીક નાહ.” 3ઇસુહુ તીયાહાને આખ્યો, “કાય તુમુહુ નાંહા વાચ્યો કા, દાઉદ રાજા, જાંહા તોઅ આને તીયા હેંગાત્યા પુખા આથા તા કાય કેયો?” 4તોઅ કેહકી પરમેહેરુ ભવનુમે ગીયો, આને અર્પણ કેલો માંડો ખાદો, જો ખાલી યાજકુલુજ ખાવાહે, તોઅ તીયાહા ખાદો આને તીયા હેંગાત્યાહાને બી દેદો? 5કાય તુમુહુ મુસા નિયમશાસ્ત્રમે નાહ વાચ્યો કા, યાજક વિશ્રામવારુ દિહ દેવળુમે વિશ્રામવારુ દિહુ વિધીલે તોડીને બી નિર્દોષ ગોણાહે? 6પેન આંય તુમનેહે આખુહુ કા, ઇહી તોઅ હાય, જો દેવળુ કેતા બી મોડો હાય. 7તુમુહુ નાહ જાંતા કા પવિત્રશાસ્ત્રમે ઈયા શોબ્દા કાય અર્થ હાય. કાદાચ તુમુહુ જાંતા તા તુમુહુ માઅ ઈયા નિર્દોષ ચેલા નિંદા નાય કેતા, “માઅ ખાતુર બલિદાન ચોળવા કેતા આંય વિચારુહુ કા તુમુહુ બીજા પ્રત્યે દયાવાલો બોના. 8કાહાકા આંય, માંહા પોયરો વિશ્રામવારુ દિહુ બી પ્રભુ હાય.”
હુકલા આથુવાલા માંહાલ હારો કેયો
(માર્ક. 3:1-6; લુક. 6:6-11)
9તીહીને નીગીન ઇસુ તીયાં સભાસ્થાનુમે ગીયો. 10તીહી એક માંહુ આથો, જીયા આથ હુકાલો આથો; આને ફોરોશી લોકુહુ તીયાપે દોષ લાગવા ખાતુરે ઇસુલે ફુચ્યો, “કાય વિશ્રામવારુ દિહ હારો કેરુલો યોગ્ય હાય?” 11ઇસુહુ તીયાહાને આખ્યો, “માનીલ્યા કા તુમામેને એગા એક ઘેટો હાય, કાદાચ તોઅ વિશ્રામવારુ દિહ એક ખાડામે તુટી પોળે, તુમુહુ નોક્કીજ તીયાલે વાચાવી લીહા.” 12ભલા, માંહા કિંમત ઘેટા કેતા વાદારે હાય! ઈયા ખાતુર વિશ્રામવારુ દિહ લોકુહુને હારા કેરુલો યોગ્યો હાય. 13તાંહા ઇસુહુ તીયા માંહાલ આખ્યો, “તોઅ આથ લાંબો કે,” આને તીયાહા આથ લાંબો કેયો, આને તોઅ ફાચે બીજા આથુ હોચ હારો વી ગીયો. 14તાંહા ફોરોશી લોકુહુ બારે નીગીન તીયા વિરુદ્ધમે કાવત્રો કેયો કા, તીયાલે કેલ્લી રીતે માંય ટાકજી?
પરમેહેરુ પસંદ કેલો સેવક
15ઇ જાંયને ઇસુ તીયાહીને જાતો રીયો, આને ખુબુજ લોક તીયા ફાચાળી ગીયા, આને તીયાહા બાદાહાને હારે કેયે. 16આને તીયાહાને કડક રીતે આખ્યો કા, માઅ વિશે કેડાલે નાય આખુલો, કા આંય કેડો હાય. 17જો યશાયા ભવિષ્યવક્તા મારફતે પરમેહેરુહુ આખલો આથો: તોઅ વચન પુરો વેઅ:
18“હેરા, ઓ માઅ મેરાલો સેવક હાય, જીયાલે માયુહ નીવડુલો હાય; માઅ વાહલો, જીયાકી માઅ મન ખુશ હાય: આંય માઅ આત્મા તીયાપે ટાકેહે; આને તોઅ અન્યજાતિહીને ન્યાયુ સુવાર્તા દી.
19તોઅ નાય ભાંન્ગુળ કેરી, આને નાય ધમાલ કેરી; આને નાય તોઅ લોકુ વોચ્ચે ધમંડુ કી સંદેશ આપી.
20જીયા કેડાલે બી બુરુકી કાય સમસ્યા હાય, તોઅ સીલગુતા દીવા હોચ હાય, તોઅ તીયાલે નુકશાન નાય પોચવી, છેલ્લે તોઅ ન્યાયુ વિજય વેરુલી કારણ બોની.
21આને અન્યજાતિ લોક તીયાપે આશા રાખી.”
ઇસુ આને શૈતાન
(માર્ક. 3:20-30; લુક. 11:14-23; 12:10)
22તાંહા લોક એક આંદલા-મુકાલે જીયામે પુથ આથો, ઇસુ પાહી લાલે; આને તીયાહા તીયાલે હારો કેયો; આને તોઅ મુકો ગોગા આને હેરા લાગ્યો. 23તોઅ હીને બાદા લોક નોવાય કીને આખા લાગ્યા, “ઓ કાય દાઉદુ વંશુમેને હાય?” 24પેન ફોરોશી લોકુહુ ઇ ઉનાયને આખ્યો, “ઓતા પુથુ સરદાર શૈતાનુ મદદતુ વગર પુથુહુને નાહા કાડતો.” 25ઇસુહુ તીયાં મનુ ગોઠયા જાંયને તીયાહાને આખ્યો, “જીયા કેલ્લા બી રાજ્યામ ફુટ પોળેહે, તોઅ ઉજાળ વી જાહે; આને કેલ્લો બી ગાંવ નેતા પરિવારુમે જીયામે ફુટ પોળેહે, તોઅ ટીકી નાહ સેકતો.” 26આને કાદાચ શૈતાનુજ-શૈતાનુલ કાડે, તા તોઅ પોતાજ વિરોધી બોની જાય, ફાચો તીયા રાજ્ય કેહકી ટીકી રીઅ? 27કાદાચ આંય શૈતાન મદદતુ કી પુથુહુને કાડહુ, તા તુમા પીઢી કેડા મદદતુ કી કાડતેહે? ઈયા ખાતુર તેંજ તુમા ન્યાય કેરી. 28પેન કાદાચ આંય પરમેહેરુ આત્મા મદદતુ કી પુથુહુને કાડુહુ, તા પરમેહેરુ રાજ્ય તુમા પાહી આવી ચુક્યોહો. 29ફાચે કેલ્લો માંહુ એગા શૈતાનુ હોચે તાકતવાલા માહા કોમે વિહીન તીયા માલ લુટી સેકેહે, જાવ લુગ તોઅ તીયા શૈતાનુ હોચે તાકતુવાલા માંહાલે બાંદી નાય દી, તાંહા તોઅ તીયા કોઅ લુટી સેકેહે. 30જો, માંઅ પક્ષુ નાહા, તોઅ માંઅ વિરુધુમ હાય; આને જો કેડો બી માંઅ ચેલા બોના એકઠા નાહ કેતો, તોઅ તીયાહાને વિખરી ટાકેહે. 31ઈયા ખાતુર આંય તુમનેહે આખુહુ કા, માંહા બાદીજ જાતિ નિંદા આને પાપ માફ કેરામે આવી, પેને પવિત્રઆત્મા નિંદા કેરી તીયાલે માફ નાય કેરામે આવે. 32જો કેડો બી માંહા પોયરા વિરુધુમે એગીહી ગોઠ આખી, તીયા ઓ ગુનો માફ કેરામે આવી, પેને જો કેડો બી પવિત્રઆત્મા વિરુધુમે કાય બી આખી, તીયા ગુનો તા ઈયા યુગુમે બી નાય આને આવનારા યુગુમ બી નાય માફ કેતામ આવે.
ચાળ આને તીયા ફલ
(લુક. 6:43-45)
33“કાદાચ એક ચાળ હારો હાય તા, તીયા ફોલ બી હારો હાય, કાદાચ એક ચાળ નોકામો હાય, તા તીયા ફોલ બી નોકામો હાય; કાહાકા ચાળ પોતા ફલવાહાકી ઓખાહે. 34તુમુહુ જેરુવાલા હાપાળા પોયરાંહા હોચ્યા હાય! તુમુહુ ખારાબ વીને કાહાલ હાર્યા ગોઠયા આખી સેકતાહા? કાહાકા જો મનુમે પોંલો હાય, તોંજ મુયુપે આવેહે. 35એક ભોલો માંહુ, એક ભોલા દિલુ ખોજાનામેને ભોલી ગોઠયા કાડેહે, આને એક ખારાબ માંહુ, એક ખારાબ માંહા દિલુ ખોજાનામેને ખારાબ ગોઠયા કાડેહે. 36આને આંય તુમનેહે આખુહુ કા, જે-જે નોક્કામ્યા ગોઠયા માંહે આખી, ન્યાયુ દિહ દરેક ગોઠીહી હિસાબ દાંઅ પોળી. 37કાહાકા પરમેહેર ન્યાય કેરી, આને એક વ્યક્તિલે પોતા આખલી ગોઠીહી કારણે તીયાલે બેકસુર નેતા ગુનેગાર સાબિત કેરી.”
હોરગા નિશાણી માંગણી
(માર્ક. 8:11,12; લુક. 11:29-32)
38ઈયુ ગોઠી લીદે થોળાક મુસા નિયમ હિક્વુનારા આને ફોરોશી લોકુહુ તીયાલે આખ્યો, “ઓ ગુરુજી, આમુહુ તોઅ પેને એક ચમત્કારુ નિશાણી હેરા માગાતાહા.” 39ઇસુહુ તીયાહાને જવાબ દેદો, ઈયા યુગુ ખોટા આને વ્યભિચારી લોક ચમત્કારુ નિશાણી હોદતાહા; પેન યુના ભવિષ્યવક્તા આરી જો વીયો, તીયાલે છોડીને કેલ્લી બી નિશાણી તીયાહાને નાય દેવામે આવી. 40યુનો તીન રાત-દિહી મોડા માસા ડેડીમે રીયો, તેહેકીજ આંય, માંહા પોયરો તીન રાત-દિહી તોરતી માજામે રીઅ. 41નીનવે શેહેરુ લોક ન્યાયુ દિહી ઈયા યુગુ લોકુહુ આરી ઉઠીને તીયાહાને દોષિત ઠેરવી, કાહાકા તીયાહા યુના પ્રચાર ઉનાયને મન ફીરવ્યો, ઇહી જો હાય તોઅ યુના સે બી મોડો હાય, પેન તુમુહુ પસ્તાવો કેરા ખાતુર નાકાર કેતાહા. 42દક્ષિણુ રાની ન્યાયુ દિહી ઈયા યુગુ લોકુ આરી ઉઠીને, તીયાહાને દોષિત ઠેરવી, કાહાકા તે સુલેમાનુ જ્ઞાન ઉનાયા ખાતુરે તોરતી છેડા પેને આલ્લી, આને ઇહી જો હાય, તોઅ સુલેમોનુ સે બી મોડો હાય, પેન તુમુહુ પસ્તાવો કેરા ખાતુર નાકાર કેતાહા.
પુથુલે પોંગા તલાશ
(લુક. 11:24-26)
43“જાંહા પુથ માંહામેને નીગી જાહે, તાંહા હુકાલા જાગામે આરામ હોદતી ફીરેહે, પેન તીયાલે મીલતો નાહ. 44તે પોતાલુજ આખેહે કા, આંય જીયા માંહામેને આલીહી, તીહીજ ફાચી જાતિ રેહે, આને આવીને તીયા માંહા જીવનુલે તીયા પોંગા હોચે હેહે, જીયાલે સાપસુપ કેલો હાય. 45તાંહા પુથ જાયને પોતા આરી ખારાબ સાત આત્માહાને આરી લી આવેહે, આને તે તીયા માંહામે વીહીને તીયામે રેહે, આને તીયા માંહા ફાસલી દશા પેલા કેતા ખારાબ વી જાહે, ઈયા સમયુ ખારાબ લોકુહુ આરી બી એહેકીજ વેરી.”
ઇસુ યાહકી આને પાવુહુ
(માર્ક. 3:31-35; લુક. 8:19-21)
46જાહાં તોઅ ટોલ્લા આરી ગોઠયા કીજ રેહેલો આથો. તાંહા તીયા યાહકી આને હાનો પાવુહુ બારે ઉબલે આથે, આને તીયા આરી ગોઠયા કેરા માગતલે. 47એગાહા તીયાલે આખ્યો, “હે, તોઅ યાહકી આને પાવુહુ બારે ઉબલે હાય, આને તોઅ આરી ગોઠયા કેરા માગતેહે.” 48ઇ ઉનાયને તીયાહા આખનારાહાને જવાબ દેદો, “કેડી હાય માઅ યાહકી? આને કેડો હાય માઅ પાવુહુ?” 49આને પોતા ચેલાહા વેલ પોતા આથ લાંબો કીને આખ્યો, “માઅ યાહાકી આને માઅ પાવુહુ એ હાય. 50કાહાકા જો કેડો બી માઅ હોરગામેને બાહકા ઈચ્છાપે ચાલેહે, તોજ માઅ પાવુહુ, બોંહી, આને યાહકી હાય.”
वर्तमान में चयनित:
માથ્થી 12: DUBNT
हाइलाइट
शेयर
कॉपी
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.