મત્તિ 6:3-4

મત્તિ 6:3-4 GASNT

પુંણ ઝર તમું દાન કરો, તે ઇવી રિતી કરો કે કેંનેં યે ખબર નેં પડે. એંતરે કે તમારું દાન ખાનગી રિતી રે, અનેં તર પરમેશ્વર તમારો બા ઝી ખાનગી રિતી ભાળે હે, તમનેં ઈનામ આલહે.

Video for મત્તિ 6:3-4