મત્તિ 5:38-39

મત્તિ 5:38-39 GASNT

“તમું હામળેં સુક્ય હે, ઝી મૂસા ના નિયમ મ લખવા મ આયુ હે, આંખ ના બદલા મ આંખ, અનેં દાત ના બદલા મ દાત. પુંણ હૂં તમનેં એંમ કું હે કે ભુંડાઈ નો બદલો નેં લેંવો. પુંણ ઝી કુઇ તમારા જમણા ગાલ ઇપેર થાપલ વાએ, તે હેંનેં મએં બીજો ગાલ હુંદો ફેંરવેં દો.

Video for મત્તિ 5:38-39