મત્તિ 2:12-13

મત્તિ 2:12-13 GASNT

અનેં હેંનવેં હામણા મ એંમ સેતવણી મેંળવેંનેં, કે હેરોદેસ રાજા કનેં પાસા નહેં જાતા વેહ, તે વેયા બીજી વાટ થકી પુંતાના દેશ મ જાતારિયા. હેંનનેં જાતારેંવા પસી હરગદૂતેં યૂસુફ નેં હામણા મ ભળાએંનેં કેંદું, ઉઠ! એંના બાળક નેં અનેં હીની આઈ નેં લેંનેં મિસ્ર દેશ મ નાહેં જા. અનેં ઝર તક હૂં તનેં નેં કું તર તક વેંહાંસ રેંજે, કેંમકે હેરોદેસ રાજા એંના બાળક નેં જુંએં રિયો હે કે હેંનેં મરાવ દડે.

Video for મત્તિ 2:12-13