લુક 21:34

લુક 21:34 GASNT

એંતરે હારુ પુંતે-પુંતાનેં હમાળો, ખેંતુંક એંવું નેં થાએં કે તમારું મન અતિસય ખાવા-પીવા મ, લસો કરવા મ અનેં સંસારિક જીવન ની સિન્તા થકી બુડેં જાએ, અનેં સેંલ્લો નિયા નો દાડો તમં ઇપેર પાહ નેં જેંમ અપસુક નો આવેં પડે.