યોહાન 14:13-14

યોહાન 14:13-14 GUJOVBSI

અને જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, જેથી પિતા દીકરામાં મહિમાવાન થાય. જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો, તો તે હું કરીશ.

Video for યોહાન 14:13-14