1
યોહાન 3:16
દુબલી નવો કરાર
“કાહાકા પરમેહેરુહુ જગતુ લોકુપે એહેડો પ્રેમ કેયો, કા તીયા પોતા એકુ-એક પોયરો આપુ માટે બલિદાન કી દેદો, ઈયા ખાતુર કા જો કેડો બી તીયાપે વિશ્વાસ કે, તીયા નાશ નાય વેઅ, પેન તોઅ અનંત જીવન મીલવી.
השווה
חקרו યોહાન 3:16
2
યોહાન 3:17
કાહાકા પરમેહેરુહુ પોતા પોયરાલે જગતુમે ઈયા ખાતુરે નાહ મોકલ્યોહો, કા જગતુ લોકુપે દંડુ આજ્ઞા આપે, પેન ઈયા ખાતુર મોક્લુલો, કા જગતુ લોક તીયા મારફતે ઉદ્ધાર પામી.
חקרו યોહાન 3:17
3
યોહાન 3:3
ઇસુહુ તીયાલે જવાબ દેદો, “આંય તુલ ખેરોજ આખુહુ, જીયાહા બી નવો જન્મ નાય મીલવ્યો વેરી, તોઅ પરમેહેરુ રાજ્યામે નાહ જાય સેકતો.”
חקרו યોહાન 3:3
4
યોહાન 3:18
જો કેડો બી પરમેહેરુ પોયરાપે વિશ્વાસ કેહે, તીયાલે તોઅ દંડુ આજ્ઞા નાય આપે, પેન જો કેડો બી તીયાપે વિશ્વાસ નાય કે, તીયાહાને તોઅ ખેરોજ દંડ આપી; ઈયા ખાતુર કા તીયાહા પરમેહેરુ એકુ-એક પોયરા નાવુપે વિશ્વાસ નાહ કેયો.
חקרו યોહાન 3:18
5
યોહાન 3:19
આને દંડુ આજ્ઞા કારણ ઇ હાય, કા ઉજવાળો જગતુમે આલોહો, પેને માંહાહાને આંદારો ઉજવાળા કેતા વાદારે હારો ગોમ્યો, કાહાકા તીયા કામે ખારાબ આથે.
חקרו યોહાન 3:19
6
યોહાન 3:30
માઅ કેતા વાદારે ચેલા બોનાવીને તીયા નાવ વાદતો જાય, આને માઅ નામ ઘટતો જાય, ઇ જરુરી હાય.
חקרו યોહાન 3:30
7
યોહાન 3:20
કાહાકા જો કેડો માંહુ ખોટે કામે કેહે, તોઅ ઉજવાળા આરી નફરત કેહે, આને ઉજવાળા જાગે નાહ આવતો, કાહાકા તોઅ ઉજવાળો તીયા કેલે બાદેજ ખોટે કામે દેખાય જાંય.
חקרו યોહાન 3:20
8
યોહાન 3:36
જો કેડો બી પરમેહેરુ પોયરાપે વિશ્વાસ કેહે, સાદા માટે જીવન તીયા હાય; પેન જો કેડો પરમેહેરુ પોયરા આખલો નાહ માનતો, તીયાલે કીદીહીજ અનંત જીવન નાય મીલે, પેન પરમેહેરુ દંડ તીયાપે રીઅ.”
חקרו યોહાન 3:36
9
યોહાન 3:14
જીયુ રીતી મુસાહા હુના જાગામે પિતલા બોનાવલા હાપળાલે લાકળા આરી બાંદીને ઉચો કેલો, તીયુજ રીતીકી જરુરી હાય કા આંય, માંહા પોયરો બી એગુ દિહી લોક માને માય ટાકા ખાતુર ક્રુસુપે ચોળવી.
חקרו યોહાન 3:14
10
યોહાન 3:35
પરમેહેર બાહકો પોયરાપે પ્રેમ કેહે, આને પરમેહેર બાહકાહા પોયરાલે બાદી વસ્તુપે અધિકાર આપ્યોહો.
חקרו યોહાન 3:35
בית
כתבי הקודש
תוכניות
קטעי וידאו