1
મત્તિ 9:37-38
ગરાસિયા નવો કરાર
તર ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “ઝીવી રિતી ખેંતર મ પાકેંલી ફસલ રે હે, ઇવીસ રિતી થી ઘણં બદં મનખં પરમેશ્વર નું વસન હામળવા હારુ તિયાર હે. પુંણ પરમેશ્વર નું વસન હમળાવા વાળા થુંડા હે.” એંતરે હારુ પરમેશ્વર ઝી ફસલ નો માલિક હે, હેંનેં પ્રાર્થના કરો કે વેયો હેંના રાજ ના બારા મ વસન નો પરસાર કરવા હારુ મજૂરં નેં મુંકલે.
השווה
חקרו મત્તિ 9:37-38
2
મત્તિ 9:13
એંતરે હારુ તમું જાએંનેં એંનો મતલબ હિકેં લો: હૂં ભુંગ નહેં પુંણ દયા સાહું હે, કેંમકે હૂં હેંનં મનખં નેં બુંલાવવા હારુ નહેં આયો ઝી પુંતાનેં ધર્મી હમજે હે, પુંણ હેંનં મનખં નેં બુંલાવવા હારુ આયો હે ઝી પુંતાનેં પાપી હમજે હે.”
חקרו મત્તિ 9:13
3
મત્તિ 9:36
ઝર ઇસુવેં એક મુંટો મનખં નો ટુંળો ભાળ્યો તે હેંનેં મનખં ઇપેર દયા આવી, કેંમકે હેંનં કનેં કુઇ એંવો માણસ નેં હેંતો, ઝી ઠીક થકી હેંનની અગવાઈ કરેં સકે, ઇવી રિતી હેંતં કે વગર ગુંવાળ ન ઘેંઠં વેહ, થાકેંલં અનેં ભટકેંલં વેહ હેંમ હેંતં.
חקרו મત્તિ 9:36
4
મત્તિ 9:12
ઇયુ હામળેંનેં ઇસુવેં હેંનનેં કેંદું, “ડોક્ટર હાજં તાજં હારુ નહેં પુંણ બેંમાર હારુ જરુરત હે.
חקרו મત્તિ 9:12
5
મત્તિ 9:35
ઇસુ ઘણં-બદ્દ સેરં અનેં ગામં મ ફરતો રિયો, અનેં હેંનં ન ગિરજં મ ભાષણ કરતો, અનેં પરમેશ્વર ના રાજ નો તાજો હમિસાર પરસાર કરતો રિયો, અનેં દરેક રિત ની બેંમારી અનેં નબળાઈ નેં સિટી કરતો રિયો.
חקרו મત્તિ 9:35
בית
כתבי הקודש
תוכניות
קטעי וידאו