1
લુક 22:42
ગરાસિયા નવો કરાર
“હે બા પરમેશ્વર, અગર તું સાહે તે એંના દુઃખ નેં મારી કનહું સિટી કર દે, તે હુંદો મારા કેંવા ને પરમણે નેં, પુંણ તારીસ મરજી પરમણે થાવા દે.”
השווה
חקרו લુક 22:42
2
લુક 22:32
પુંણ શમોન મેંહ તારી હારુ પરમેશ્વર નેં પ્રાર્થના કરી હે, કે તું મારી ઇપેર વિશ્વાસ કરવો સુંડ નેં દે, અનેં ઝર તું મારી કન પાસો આવે, તે તારં વિશ્વાસી ભાજ્ય નેં હુંદો વિશ્વાસ મ મજબૂત કરજે.”
חקרו લુક 22:32
3
લુક 22:19
ફેંર હેંને પુંતાના હાથ મ રુટી લીદી, અનેં પરમેશ્વર નું ધનેવાદ કરેંનેં તુડી, અનેં એંમ કેંતે જાએંનેં સેંલંનેં આલી, “આ મારું શરીર હે, ઝી તમારી હારુ આલવા મ આવે હે, મારી યાદગીરી હારુ ઇયુસ કરેં કરો.”
חקרו લુક 22:19
4
લુક 22:20
ઇવીસ રિતી થી ખાવાનું ખાવા પસી, ઇસુવેં વાટકો હુંદો એંમ કેંતે જાએંનેં આલ્યો, “આ વાટકો મારા હેંના લુઈ મ ઝી તમારા હારુ વહાડવા મ આવે હે, નવો કરાર હે.
חקרו લુક 22:20
5
લુક 22:44
ઇસુ ઘણો દુઃખી થાએંનેં હઝુ હેંને વદાર પ્રાર્થના કરી, અનેં હેંનો પરેંહો લુઈ ન ટીપં નેં જેંમ જમીન ઇપેર ટપકતં હેંતં.
חקרו લુક 22:44
6
લુક 22:26
પુંણ તમું હેંનનેં જેંમ નેં થાતા વેહ, પુંણ ઝી તમારા મ મુંટો હે, વેયો નાના નેં જેંમ અનેં ઝી મુખી હે, વેયો સેંવક નેં જેંમ બણે.
חקרו લુક 22:26
7
લુક 22:34
ઇસુવેં કેંદું, “હે પતરસ, હૂં તનેં કું હે, કે આજે કુકડો બુંલવા થી પેલ તું તાંણ વાર એંમ કેં નેં મારો નકાર કરહેં કે હૂં હેંનેં નહેં જાણતો.”
חקרו લુક 22:34
בית
כתבי הקודש
תכניות
קטעי וידאו