1
યોહાન 3:16
ગરાસિયા નવો કરાર
કેંમકે પરમેશ્વરેં દુન્ય ન મનખં હાતેં એંવો પ્રેમ રાખ્યો, કે હેંને પુંતાના એક ના એક બેંટા નેં ભુંગ કર દેંદો, એંતરે કે ઝી કુઇ હેંનેં ઇપેર વિશ્વાસ કરે હેંનો નાશ નેં થાએ, પુંણ અમર જીવન મેંળવે.
השווה
חקרו યોહાન 3:16
2
યોહાન 3:17
કેંમકે પરમેશ્વરેં પુંતાના બેંટા નેં દુન્ય મ એંતરે હારુ નહેં મુંકલ્યો કે દુન્ય ન મનખં નેં સજ્યા આલે, પુંણ એંતરે હારુ કે હેંને લેંદે દુન્ય ન મનખં તારણ મેંળવે.
חקרו યોહાન 3:17
3
યોહાન 3:3
ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “હૂં તનેં હાસું-હાસું કું હે, અગર કુઇ બી મનખ નવું જલમ નેં લે, તે વેયુ પરમેશ્વર ના રાજ મ નહેં જાએં સક્તું.”
חקרו યોહાન 3:3
4
યોહાન 3:18
ઝી પરમેશ્વર ના બેંટા ઇપેર વિશ્વાસ કરે હે, હેંનેં સજ્યા નેં મળે, પુંણ ઝી હેંનેં ઇપેર વિશ્વાસ નહેં કરતું, હેંનેં સજ્યા મળે ગઈ હે. એંતરે હારુ કે હેંને પરમેશ્વર ના એક ના એક બેંટા ઇપેર વિશ્વાસ નહેં કર્યો.
חקרו યોહાન 3:18
5
યોહાન 3:19
અનેં સજ્યા નું કારણ આ હે કે ઇજવાળું દુન્ય મ આયુ હે, પુંણ મનખંવેં ઈન્દરા નેં ઇજવાળા કરતં વદાર વાલું જાણ્યુ, કેંમકે હેંનં ન કામં ભુંડં હેંતં.
חקרו યોહાન 3:19
6
યોહાન 3:30
ઇયુ જરુરી હે કે વેયો વદે અનેં હૂં કમ થું.
חקרו યોહાન 3:30
7
યોહાન 3:20
કેંમકે ઝી કુઇ મનખ ભુંડાઈ કરે હે, વેયુ ઇજવાળા ઇપેર વેર રાખે હે, અનેં ઇજવાળા નેં ટીકે એંતરે હારુ નહેં આવવા માંગતું, કે ખેંતક હેંનં ભુંડં કામં ભળાએં જાએ.
חקרו યોહાન 3:20
8
યોહાન 3:36
ઝી પરમેશ્વર ના બેંટા ઇપેર વિશ્વાસ કરે હે, વેયુ અમર જીવન મેંળવે હે, પુંણ ઝી પરમેશ્વર ના બેંટા ની આજ્ઞા નહેં માનતું, હેંનેં અમર જીવન નેં મળે, પુંણ પરમેશ્વર ની સજ્યા હેંનેં ઇપેર રે હે.
חקרו યોહાન 3:36
9
યોહાન 3:14
અનેં ઝીવી રિતી થી મૂસે ઉજોડ જગ્યા મ પિતોળ ના હાપ નેં અદર ટાંગ્યો, હીવી રિતી થી જરુરી હે કે મન માણસ ના બેંટા નેં હુંદો ક્રૂસ ઇપેર સડાવા મ આવે.
חקרו યોહાન 3:14
10
યોહાન 3:35
પરમેશ્વર બા બેંટા ઇપેર પ્રેમ કરે હે, અનેં હેંને બદ્દુંસ હેંના હાથ મ આલ દેંદું હે.
חקרו યોહાન 3:35
בית
כתבי הקודש
תכניות
קטעי וידאו