1
લૂક 23:34
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
IRVGuj
ઈસુએ કહ્યું, ‘હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.’ ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધા.
השווה
חקרו લૂક 23:34
2
લૂક 23:43
ઈસુએ તેને કહ્યું કે, હું તને નિશ્ચે કહું છું કે,’ આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.’”
חקרו લૂક 23:43
3
લૂક 23:42
તેણે કહ્યું કે, ‘હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.’”
חקרו લૂક 23:42
4
લૂક 23:46
ઈસુએ મોટી બૂમ પાડી, અને કહ્યું કે,’ ઓ પિતા, હું મારો આત્મા આપના હાથમાં સોંપું છું;’ તે એમ કહીને મૃત્યુ પામ્યા.
חקרו લૂક 23:46
5
લૂક 23:33
ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ, અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યાં.
חקרו લૂક 23:33
6
લૂક 23:44-45
હમણાં લગભગ બપોર થઈ હતી, અને બપોરના ત્રણ કલાક સુધી સૂર્યનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધારપટ છવાયો. વળી સભાસ્થાનનો પડદો વચમાંથી ફાટી ગયો.
חקרו લૂક 23:44-45
7
લૂક 23:47
જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, ‘ખરેખર આ તો ન્યાયી માણસ હતા.’”
חקרו લૂક 23:47
בית
כתבי הקודש
תכניות
קטעי וידאו