1
લૂક 24:49
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હું મારા પિતાનું વચન તમારા પર મોકલું છું. પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ, ત્યાં સુધી શહેરમાં રહેજો.”
השווה
חקרו લૂક 24:49
2
લૂક 24:6
તે અહીં નથી, પણ ઊઠયા છે; તે ગાલીલમાં હતા
חקרו લૂક 24:6
3
લૂક 24:31-32
ત્યારે તેઓની આંખો ઊઘડી, અને તેઓએ તેમને ઓળખ્યા. પણ તે તેઓની દષ્ટિમાંથી અદશ્ય થઈ ગયા. તેઓએ એકબીજાને કહ્યું, “જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતા હતા, અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણાં મન આપણામાં ઉલ્લાસી નહોતાં થતાં શું?”
חקרו લૂક 24:31-32
4
લૂક 24:46-47
તેમણે તેઓને કહ્યું, “એમ લખેલું છે કે, ખ્રિસ્તે દુ:ખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ. અને યરુશાલેમથી માંડીને બધી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપનિવારણ પ્રગટ કરાવાં જોઈએ.
חקרו લૂક 24:46-47
5
લૂક 24:2-3
તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો. તેઓ અંદર પેઠી, પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ જોયું નહિ.
חקרו લૂક 24:2-3
בית
כתבי הקודש
תכניות
קטעי וידאו