YouVersioni logo
Search Icon

માથ્થી 6:19-21

માથ્થી 6:19-21 KXPNT

પૃથ્વી ઉપર તું પોતાની હારુ કાય પણ રૂપીયા ભેગા નો કર, જ્યાં કીડા અને કાટ નાશ કરે છે, ને જ્યાં સોરો ખાતર પાડીને સોરી જાય છે. પણ ભલું કામ કરીને સ્વર્ગમાં પોતાના હાટુ વળતર ભેગુ કરો, જ્યાં કીડા અને કાટ નાશ કરતાં નથી, અને સોરો ખાતર પાડીને સોરી જાતા નથી. કેમ કે, જ્યાં તમારી મિલકત છે, ન્યા જ તમારું મન લાગેલુ રેહે.