YouVersion Logo
Search Icon

મત્તિ 8:10

મત્તિ 8:10 GASNT

ઇયુ હામળેંનેં ઇસુ નેં નવાઈ લાગી, અનેં હેંને ઝી હેંનેં વાહેડ આવેં રિય હેંતં હેંનનેં કેંદું, હૂં તમનેં હાસું કું હે કે મેંહ આખા ઇસરાએંલ દેશ મ એક હુંદો માણસ નહેં ભાળ્યો, ઝી એંના બીજી જાતિ ના માણસ જુંગ મારી ઇપેર વિશ્વાસ કરે હે.