YouVersion Logo
Search Icon

લુક 24:46-47

લુક 24:46-47 GASNT

અનેં હેંનનેં કેંદું, “એંમ લખેંલું હે, કે મસીહ દુઃખ વેંઠહે, અનેં તીજે દાડે મરેંલં મહો પાસો જીવતો થાએં જાહે. અનેં યરુશલેમ સેર થી લેંનેં બદ્દી જાતિ ન મનખં મ પાપ સુંડવાનો અનેં પાપ ની માફી નો પરસાર, એંના થકીસ કરવા મ આવહે.