YouVersion Logo
Search Icon

લુક 18:7-8

લુક 18:7-8 GASNT

પરમેશ્વર પુંતાનસ મનખં ના પક્ષ મ નિયા કરહે, ઝી મદદ હારુ રાત-દાડો હેંનેં પોંકારેં કરે હે, અનેં વેયો હેંનની મદદ કરવા મ વાર નેં કરે. હૂં તમનેં કું હે, કે પરમેશ્વર હેંનનો તરત નિયા સુકવહે, પુંણ ઝર હૂં માણસ નો બેંટો, ધરતી ઇપેર પાસો આવેં, તે હું મનેં ધરતી ઇપેર કુઇ એંવું મનખ મળહે ઝી મારી ઇપેર વિશ્વાસ કરતું વેહ?”