YouVersion Logo
Search Icon

યોહાન 16:22-23

યોહાન 16:22-23 GASNT

ઇવીસ રિતી થી તમનેં હુદી હમણં તે પીડા હે, પુંણ હૂં તમનેં ફેંર ભાળવા જડેં, તર તમું ખુશ થાએં જહો, અનેં તમારી કનેં થી તમારી ખુશી કુઇ ઉદાળેં નેં સકે. હેંને ટાએંમેં તમું મનેં કઇ યે નેં પુસો. હૂં તમનેં હાસું-હાસું કું હે, અગર તમું મારા નામ થી બા કન ઝી કઇ માંગહો, તે વેયો તમનેં આલહે.