1
માથ્થી 16:24
કોલી નવો કરાર
પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”
Compare
Avasta માથ્થી 16:24
2
માથ્થી 16:18
અને હું પણ એને કવ છું કે, “તું પિતર છે, અને આ પાણા ઉપર હું મારી મંડળી બાંધીશ, એની આગળ અધોલોકની સતાનું જોર નય હાલે.”
Avasta માથ્થી 16:18
3
માથ્થી 16:19
હું તમને સ્વર્ગના રાજ્યની સાવીઓ આપય; અને જે કાય તમે પૃથ્વી ઉપર બાંધશો, ઈ સ્વર્ગમાં બંધાહે, અને જે કાય તમે પૃથ્વી ઉપર છોડશો, ઈ સ્વર્ગમાં પણ છોડાહે.
Avasta માથ્થી 16:19
4
માથ્થી 16:25
કેમ કે, જે કોય પોતાનો જીવ બસાવવા માગે છે, ઈ એને ગુમાયશે. જે કોય મારે લીધે પોતાનો જીવ ગુમાયશે, ઈ એને બસાયશે.
Avasta માથ્થી 16:25
5
માથ્થી 16:26
એક માણસને શું લાભ જો ઈ આખા જગતને મેળવે પણ પરમેશ્વર હારેનું અનંતજીવન ખોય નાખે? પોતાના જીવનના બદલે માણસને આપવા જેવું કાય જ નથી.
Avasta માથ્થી 16:26
6
માથ્થી 16:15-16
ઈસુએ તેઓને કીધુ કે, “પણ હું કોણ છું, ઈ વિષે તમે શું કયો છો?” તઈ સિમોન પિતરે જવાબ આપતા કીધુ કે, “તમે મસીહ, જીવતા પરમેશ્વરનાં દીકરા છો.”
Avasta માથ્થી 16:15-16
7
માથ્થી 16:17
ઈસુએ એને જવાબ દીધો કે, “સિમોન યુનાનાં દીકરા, તુ આશીર્વાદિત છે: કેમ કે, કોય માણસે નય, પણ મારા બાપે જે સ્વર્ગમાં છે, એણે આ વાત તારી ઉપર પરગટ કરી છે.”
Avasta માથ્થી 16:17
Home
Bible
Plans
Videos