1
યોહાન 7:38
ગરાસિયા નવો કરાર
પવિત્ર શાસ્ત્ર ને પરમણે ઝી કુઇ મારી ઇપેર વિશ્વાસ કરે હે, હેંના હૃદય મહી જીવન ના પાણેં ની નદ્જ્યી વએં નકળહે.
Compare
Explore યોહાન 7:38
2
યોહાન 7:37
તેવાર ના સેંલે દાડે ઝી ખાસ દાડો હે, ઇસુવેં મનખં ના વસ મ ઇબે થાએંનેં સિસાએં નેં કેંદું, અગર કુઇ તર્હ્યુ વેહ, તે મારી કન આવે અનેં પીયે.
Explore યોહાન 7:37
3
યોહાન 7:39
ઝર હેંને જીવન નું પાણેં એંમ કેંદું, તે વેયો પવિત્ર આત્મા ના બારા મ કેંતો હેંતો, ઝી પવિત્ર આત્મા હેંનેં ઇપેર વિશ્વાસ કરવા વાળં મેંળવવા ન હેંતં, પવિત્ર આત્મા હઝુ તક આલવા મ નેં આયો હેંતો. કેંમકે ઇસુ મસીહ ની મહિમા હઝુ તક કરવા મ આવી નેં હીતી.
Explore યોહાન 7:39
4
યોહાન 7:24
કેંનુંક મોડું ભાળેંનેં, નિયા નહેં કરો, પુંણ સહી-સહી નિયા કરો.
Explore યોહાન 7:24
5
યોહાન 7:18
ઝી મનખ પુંતાની તરફ થી બુંલે હે, વેયુ પુંતાની વાહ-વાહી કરાવા સાહે હે, પુંણ ઝી મનખ હેંનેં મુંકલવા વાળા ની વાહ-વાહી કરાવા સાહે હે વેયુસ હાસું હે, અનેં હેંનેં મ દગો નહેં.
Explore યોહાન 7:18
6
યોહાન 7:16
ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, ઝી હૂં ભાષણ આલું હે, વેયુ મારી તરફ થી નહેં, પુંણ મનેં મુંકલવા વાળા ની તરફ થી હે.
Explore યોહાન 7:16
7
યોહાન 7:7
દુન્ય ન મનખં તમનેં નફરત નહેં કરેં સક્તં, પુંણ વેય મારી નફરત કરે હે. કેંમકે હેંનં ના બારા મ હૂં ઇવી ગવાહી આલું હે, કે હેંનં ન કામં ભુંડં હે.
Explore યોહાન 7:7
Home
Bible
Plans
Videos