1
યોહાન 10:10
ગરાસિયા નવો કરાર
સુંર ખાલી સુરી કરવા, માર દડવા અનેં નાશ કરવા આવે હે. હૂં એંતરે હારુ આયો કે વેય જીવન મેંળવે અનેં ભરપૂર જીવન મેંળવે.
Compare
Explore યોહાન 10:10
2
યોહાન 10:11
તાજો ગુંવાળ હૂં હે. તાજો ગુંવાળ પુંતાનં ઘેંઠં હારુ પુંતાનો જીવ આલે હે.
Explore યોહાન 10:11
3
યોહાન 10:27
મારં ઘેંઠં મારી અવાજ વળખે હે, અનેં હૂં હેંનનેં જાણું હે, અનેં વેય મારી વાહે-વાહે સાલે હે.
Explore યોહાન 10:27
4
યોહાન 10:28
અનેં હૂં હેંનનેં અમર જીવન આલું હે. વેય કેંરં નાશ નેં થાએ, અનેં હેંનનેં કુઇ બી મારી કન થી ઉદાળેં નહેં સક્તું.
Explore યોહાન 10:28
5
યોહાન 10:9
બાએંણું હૂં હે, મારી દુવારા મએં આવવા વાળં નું પરમેશ્વર તારણ કરહે. અનેં વેય મએં-બારતં આવ-જાવ કરહે, અનેં ખાવા હારુ ખાવાનું મેંળવહે.
Explore યોહાન 10:9
6
યોહાન 10:14-15
તાજો ગુંવાળ હૂં હે. ઝીવી રિતી મારો બા મનેં જાણે હે અનેં હૂં બા નેં જાણું હે, હીવીસ રિતી હૂં મારં ઘેંઠં નેં જાણું હે અનેં મારં ઘેંઠં મનેં જાણે હે. અનેં હૂં મારં ઘેંઠં હારુ મારો જીવ આલું હે.
Explore યોહાન 10:14-15
7
યોહાન 10:29-30
ઝેંનેં મારે બએં મનેં આલ્ય હે, વેયો બદ્દ કરતં મુંટો હે, અનેં કુઇ બી હેંનનેં બા કન થી ઉદાળેં નહેં સક્તું. હૂં અનેં બા એકેંસ હે.”
Explore યોહાન 10:29-30
8
9
યોહાન 10:18
કુઇ યે મારો જીવ મારી કન થી ઉદાળેં નહેં સક્તું, પુંણ હૂં મારી મરજી થી હેંનેં આલું હે. મનેં હેંનેં આલવા નો અધિકાર હે, અનેં ફેંર પાસો લેં લેંવાનો હુંદો અધિકાર હે. કેંમકે આ વેયેસ આજ્ઞા હે ઝી મનેં મારા બા કન થી મળી હે.
Explore યોહાન 10:18
10
યોહાન 10:7
તર ઇસુવેં હેંનનેં ફેંર કેંદું, “હૂં તમનેં હાસું-હાસું કું હે, કે ઘેંઠં નું બાએંણું હૂં હે.”
Explore યોહાન 10:7
11
યોહાન 10:12
પગાર ઇપેર રાખેંલું મનખં, ઘેંઠં નો માલિક નહેં, એંતરે હારુ હિયાળજ્ય નેં આવતં ભાળેંનેં, ઘેંઠં નેં મેંલેંનેં નાહેં જાહે, અનેં હિયાળજ્યો ઘેંઠં ના ટુંળા હારુ દોડેંનેં, હેંનનેં તિતર-બિતર કર દડહે.
Explore યોહાન 10:12
12
યોહાન 10:1
હૂં તમનેં હાસું-હાસું કું હે, કે ઝી કુઇ બાએંણે થાએંનેં ઘેંઠં ના વાડા મ નહેં ભરાતું, પુંણ બીજી મેર થી સડેંનેં આવે હે, વેયુ સુંર અનેં ડાકુ હે.
Explore યોહાન 10:1
Home
Bible
Plans
Videos