1
પ્રેરિતોનાં ક્રત્યો 4:12
ગરાસિયા નવો કરાર
ઇસુ નેં સુંડેંનેં કઇના બીજા દુવારા તારણ નહેં. કેંમકે ઇની દુન્ય મ બીજુ કુઇ નામ નહેં આલવા મ આયુ ઝેંનેં દુવારા આપું તારણ મેંળવેં સકજ્યે.”
Compare
Avasta પ્રેરિતોનાં ક્રત્યો 4:12
2
પ્રેરિતોનાં ક્રત્યો 4:31
ઝર વેય પ્રાર્થના પૂરી કરેં સુક્ય, તે ઝાં વેય બેંઠં હેંતં વેયે જગ્યા હલેં ગઈ, અનેં વેય બદ્દ પવિત્ર આત્મા થી ભરપૂર થાએંજ્ય અનેં વેયા પરમેશ્વર ના વસન નો પરસાર હિમ્મત થી કરતા રિયા.
Avasta પ્રેરિતોનાં ક્રત્યો 4:31
3
પ્રેરિતોનાં ક્રત્યો 4:29
હાવુ હે પ્રભુ, હેંનની ધમકી મએં ધિયાન કર અનેં તારં સેંવકં નેં ઇયુ વરદાન આલ કે તારું વસન મુટી હિમ્મત થી હમળાવે.
Avasta પ્રેરિતોનાં ક્રત્યો 4:29
4
પ્રેરિતોનાં ક્રત્યો 4:11
મસીહ ઇસુસ વેયો ભાઠો હે, ઝેંના બારા મ પવિત્ર શાસ્ત્ર મ લખવા મ આયુ હે, “ઝેંનેં તમેં મુંટં કારિગરંવેં નકમ્મો જાણ્યો અનેં વેયો ખુંણા નો ખાસ ભાઠો બણેંજ્યો.
Avasta પ્રેરિતોનાં ક્રત્યો 4:11
5
પ્રેરિતોનાં ક્રત્યો 4:13
ઝર હેંનવેં પતરસ અનેં યૂહન્ના નેં હિમ્મત થી વાત કરતં ભાળ્યા, અનેં એંમ જાણ્યુ કે ઇયા અભણ અનેં મામુલી માણસ હે, તે વિસાર કરતા થાએંજ્યા, ફેંર હેંનનેં વળખેં લેંદા કે ઇયા ઇસુ નેં હાતેં રેંલા હે.
Avasta પ્રેરિતોનાં ક્રત્યો 4:13
6
પ્રેરિતોનાં ક્રત્યો 4:32
વિશ્વાસ કરવા વાળં બદ્દ મનખં એક મન ન અનેં એક વિસાર રાખવા વાળં હેંતં, આં તક કે કુઇ બી પુંતાની મિલકત મારી હે એંમ નેં કેંતું હેંતું, પુંણ બદ્દુંસ ઝી કઇ હેંનં કન હેંતું એક-બીજા મ વાટેં દેંતં હેંતં.
Avasta પ્રેરિતોનાં ક્રત્યો 4:32
Home
Bible
Plans
Videod