1
ઉત્પત્તિ 5:24
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને હનોખ ઈશ્વરની સંઘાતે ચાલ્યો, અને તે અલોપ થયો; કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો.
Cymharu
Archwiliwch ઉત્પત્તિ 5:24
2
ઉત્પત્તિ 5:22
અને મથૂશેલાહનો જન્મ થયા પછી હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.
Archwiliwch ઉત્પત્તિ 5:22
3
ઉત્પત્તિ 5:1
આદમની વંશાવળી આ પ્રમાણે છે: ઈશ્વરે માણસને ઉત્પન્ન કર્યું, તે દિવસે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે તેમણે તેને બનાવ્યું
Archwiliwch ઉત્પત્તિ 5:1
4
ઉત્પત્તિ 5:2
પુરુષ તથા સ્ત્રી તેમણે તેઓને ઉત્પન્ન કર્યા. અને તેઓને આશીર્વાદ આપ્યો, ને તેઓની ઉત્પત્તિને દિવસે તેમણે તેઓનું નામ આદમ પાડયું.
Archwiliwch ઉત્પત્તિ 5:2
Gartref
Beibl
Cynlluniau
Fideos