Logo YouVersion
Ikona vyhledávání

મત્તિ 7:3-4

મત્તિ 7:3-4 GASNT

“તમું હુંકા બીજં ના જીવન ની નાન-નાની ગલતી નેં ભાળો હે, ઝર કે તમું પુંતાનાસ જીવન ની મુટી-મુટી ગલતી નેં નહેં ભાળતં? ઝર તમારાસ જીવન મ ઇતરી મુટી-મુટી ગલતી હે, તે તમું તમાર હાત વાળા વિશ્વાસી ભાઈ, ઝેંના જીવન મ નાન-નાની ગલતી હે, હેંનેં કેંકેંમ હદારવા મ મદદ કરેં સકો હે?