1
ઉત્પત્તિ 18:14
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
યહોવાને શું કંઇ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ, ને સારાને દીકરો થશે.”
Porovnat
Zkoumat ઉત્પત્તિ 18:14
2
ઉત્પત્તિ 18:12
અને સારા મનમાં હસી ને બોલી, “હું ઘરડી થઈ, ને મારો પતિ પણ ઘરડો છે, તો હવે શું મને હર્ષ પ્રાપ્ત થાય?”
Zkoumat ઉત્પત્તિ 18:12
3
ઉત્પત્તિ 18:18
કેમ કે ઇબ્રાહિમથી ખચીત મોટી તથા સમર્થ દેશજાતિ ઉત્પન્ન થશે, ને તેનાથી પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદ પામશે.
Zkoumat ઉત્પત્તિ 18:18
4
ઉત્પત્તિ 18:23-24
અને ઇબ્રાહિમ પાસે આવ્યો, ને બોલ્યો, “શું તમે દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશો?” કદાચ તે નગરમાં પચાસ ન્યાયી હોય; તો શું તમે તેનો નાશ કરશો, ને તેમાંના પચાસ ન્યાયીને લીધે તે જગા નહિ બચાવો?
Zkoumat ઉત્પત્તિ 18:23-24
5
ઉત્પત્તિ 18:26
અને યહોવાએ કહ્યું, “જો સદોમ નગરમાં પચાસ ન્યાયી મળે, તો તેઓને માટે હું એ આખી જગા બચાવીશ.”
Zkoumat ઉત્પત્તિ 18:26
Domů
Bible
Plány
Videa