ইউভার্শন লোগো
সার্চ আইকন

મત્તિ 6:19-21

મત્તિ 6:19-21 GASNT

“પુંતાનેં હારુ ધરતી ઇપેર ધન ભેંગું નહેં કરો, ઝાં કીડા અનેં કાઈ વગાડે હે, અનેં ઝાં સુંર સેંડું પાડે અનેં સુંરે હે.” પુંણ તાજં કામં કરેંનેં પુંતાનેં હારુ હરગ મ ધન ભેંગું કરો, ઝાં નહેં તે કીડા અનેં નહેં કાઈ વગાડતી, અનેં નહેં સુંર સેંડું પાડતા અનેં નહેં તે સુંરતા. કેંમકે ઝાં તમારું ઘન હે, તાં તમારું મન હુંદું લાગેંલું રેંહે.