ইউভার্শন লোগো
সার্চ আইকন

મત્તિ 5:13

મત્તિ 5:13 GASNT

“તમું ઇની દુન્ય ન મનખં હારુ લુંણ નેં જેંમ હે. પુંણ અગર લુંણ નો હવાદ વગડેં જાએ, તે વેયુ ફેંર કઇની વસ્તુ થી ખારું કરવા મ આવહે? ફેંર વેયુ કઈનાસ કામ નું નહેં, હેંનેં બારતં ફેંકવા મ આવે હે, ઝાં મનખં ન પોગં મ કસરાએં જાએ હે.