YouVersion Logo
Search Icon

લૂક 21:25-26

લૂક 21:25-26 KXPNT

“અને સુરજ, સાંદો અને તારાઓમાં એક ઘટના જોવા મળશે, અને જમીન ઉપર દેશ અને જાતિના લોકો ઉપર સંકટ થાહે; કેમ કે, તેઓ દરિયામાં તોફાનો અને હોનારત જેવું ચાલુ થયેલા જોયને, ગભરાય જાહે. માણસો ધરતી ઉપર હું થાહે એવી સીન્તા કરશે, અને જગત ઉપર પડવાવાળી તકલીફોની, વાટ જોતા-જોતા લોકોમા જીવમાં જીવ રયો નય કેમ કે, આભના પરાક્રમો હલાવી દેવામાં આયશે.

Video for લૂક 21:25-26