YouVersion Logo
Search Icon

યોહાન 21:15-17

યોહાન 21:15-17 KXPNT

સીરામણ ખાધા પછી ઈસુએ સિમોન પિતરને પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ હાસીન મને આ બધાય કરતાં વધારે પ્રેમ કરે છે?” પિતરે જવાબ દીધો કે, “હા પરભુ, તુ તો જાણે છે કે, હું તને પ્રેમ કરું છું” ઈસુએ એને કીધું કે, “જે મારા લોકોને હંભાળ જેમ એક ભરવાડ પોતાના ઘેટાના બસાને પાળ.” ઈસુએ એને બીજીવાર કીધું કે, “સિમોન યોહાનના દીકરા, શું તુ મને પ્રેમ કર છો?” પિતરે જવાબ દીધો કે, “હા પરભુ, તુ જાણે છે કે, હું તને પ્રેમ કરું છું,” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાની હંભાળ રાખ.” ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”

Video for યોહાન 21:15-17