YouVersion Logo
Search Icon

લુક 1

1
લુકા ઉદેશ્ય
1માનનીય થેયોફીલુસ, બોજ લોકહાય આપે વોચમાય ઓઅલી ઘટનાહા બારામાય વર્ણન લોખાહાટી કોશિશ કોઅલી હેય. 2ચ્યાહાય બરાબર તીંજ લોખ્યાં જીં આમહાન ચ્યા લોકહાકોય આખલા ગીઅલાં આતા, જ્યાહાય ઈસુ સેવા સુરુવાતપાઅને પોતે નોજરેકોય એઅયા એને પાછે પોરમેહેરા વચન આખનારા સેવાક બોની ગીયા. 3યાહાટી ઓ માનનીય થીયોફિલુસ માયે બી યે ઘટનાહા બારામાય દિયાન દેયન અભ્યાસ કોઅયો એને માન ઈ હારાં ગોમ્યા કા આંય તોહાટી યો ઘટના સુરુવાતપાઅને લેયને ક્રમવારી લોખું. 4આંય ઈ યાહાટી કોઇ રિઅલો હેય, કા તુલ બોદી વાતહેબારામાય બોદા હાચ્ચાં ખોબાર પોડે, જીં લોકહાકોય તુલ આખલા ગીઅલાં હેય.
જખરિયા એને એલીસાબેત
5જોવે હેરોદ રાજા યહૂદીયા વિસ્તારમાય રાજ્ય કોઇ રિઅલો આતો, ચ્યે સમાયે અબીયા યાજાકા ટોળામાઅને જખરિયા નાંવા યોક યાજક આતો, એને ચ્યા થેઅયે નાંવ એલીસાબેત આતી, તી બી ઈસરાયેલા પેલ્લો યાજક હારૂના કુળામાઅની આતી. 6ચ્યે બેની જાંએ પોરમેહેરા નોજરેમાય ન્યાયી આતેં, એને પોરમેહેરા બોદી આગના એને નિયમાહાન દોષવોગાર પાળા આતેં. 7બાકી ચ્યાહા પોહેં નાંય આતેં, કાહાકા એલીસાબેત વાંયટી આતી, એને ચ્યે બેની ડાયેં ઓઈ ગીઅલે આતેં.
યોહાના જન્મા બારામાય ભવિષ્યવાણી
8યોક દિહી જોવે જખરિયા યેરૂસાલેમ શેહેરા દેવાળામાય પોરમેહેરા હામ્મે યાજકા રુપામાય સેવા કોઇ રિઅલો આતો, કાહાકા ચ્યા આઠવડયા ચ્યા ટોળા યાજકા સેવા કોઅના પાળી આતી. 9તોવે યાજકાહા રીતી ઇસાબે જખરિયા નાંવા ચિઠ્ઠી નિંગી, કા પ્રભુ દેવાળામાય જાયને ધુપ હોલગાડે. 10એને ધુપ હોલગાડના સમયે લોકહા બોદો ટોળો બાઆ દેવાળા બાઆમાય પ્રાર્થના કોઅતે આતેં. 11ઓલહામાયજ પ્રભુ યોક હોરગા દૂત દુપવેદી જમણી એછે ઉબો રિઅલો જખરિયાલ દેખાયો. 12જખરિયા હોરગા દૂતાલ એઇન ગાબરાઈ ગીયો એને તો બોજ બિઇ ગીયો. 13બાકી હોરગા દૂતાય ચ્યાલ આખ્યાં, “ઓ જખરિયા, ગાબરાયેહે મા કાહાકા પોરમેહેર તો પ્રાર્થના વોનાયોહો, એને તો થેએ એલીસાબેત તુમહેહાટી યોક પોહાલ જન્મો દેઅરી, એને ચ્યા નાંવ તું યોહાન થોવજે. 14તુલ આનંદ મિળી એને તું ખુશ ઓઈ જાહે, એને બોજ માઅહે ચ્યા જન્મા લેદે ખુશ ઓઈ જાય. 15કાહાકા તો પ્રભુ નોજરેમાય મહાન ગોણાયી, તો નશા વાળો રોહો કા દારવા કોદહી નાંય પીયી, એને ચ્યા જન્મો ઓઅરા પેલ્લાજ તો પવિત્ર આત્માકોય બોઆલા રોય. 16તો ઈસરાયેલા બો બોદા લોકહાન ચ્યાહા પ્રભુ પોરમેહેરાએછે વાળી લેય યી. 17યોહાન યોક ઓહડો માઅહું રોય, જો ભવિષ્યવક્તા એલીયા આત્મા એને સામર્થ્ય ચ્યા આરે રોય, કા આબહા મોન પાહહા એછે ફેરાવી દી; એને તો પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન પોરમેહેરા જ્ઞાન કબુલ કોઆડી, એને લોકહાન પ્રભુહાટી તિયાર કોઅરી.”
18જખરિયાય હોરગા દૂતાલ પુછ્યાં, “માન કેહેકેન યે વાતે ખાત્રી રોય? કાહાકા આંય ડાયો ઓઅઇ ગીયહો, એને મા થેએબી ડાયી ઓઅઇ ગીયહી.” 19હોરગા દૂતાય ચ્યાલ જોવાબ દેનો, “આંય ગાબરીયેલ દૂત હેતાંવ, આંય પોરમેહેરા આગલા ઉબો રોનારો હેતાઉ, તુલ ઈ વાત આખા એને ઈ હારી ખોબાર દાંહાટી ચ્યાય માન દોવાડયોહો. 20બાકી એએ, જ્યા દિહા લોગુ યો વાતો પુર્યો નાંય ઓઈ જાય, ચ્યા દિહા લોગુ તું ચુપ રોહે, એને બોલી નાંય હોકહે, કાહાકા તુયે મા વાતેહેવોય બોરહો નાંય કોઅયો જ્યો ચ્યે સમય પુર્યો ઓઅરી.” 21તાંઉ માઅહે જખરિયા વાટ એએઈ રોઅલે તો ઓલીબોદી વાઆ દેવાળામાય કાહા રિયો ચ્યા ચ્યાહાન નોવાય લાગી. 22જોવે તો બાઆ યેનો, તોવે તો ચ્યાહાઆરે બોલી નાંય હોક્યો સેલ્લે ચ્યે માઅહે હોમજી ગીયે, કા દેવાળામાય ચ્યાલ દર્શાન દેનહા, એને તો ચ્યાહાન ઈશારો કોઇ રિઅલો આતો, બાકી મૂકો નોકીજ રિયો. 23જોવે દેવાળામાય યોક યાજકા રુપામાય ચ્યા સેવા કોઅના આઠવડયા પારવાયા, તોવે યેરૂસાલેમ માઅને જખરિયા ચ્યા ગોઓ જાતો રિયો.
24કોલહાક દિહહા પાછે ચ્યા થેએ એલીસાબેતે મોયના રિયા, એને ચ્યે કાદાલ નાંય આખ્યાં કા ચ્યે મોયના હેય, એને તી પાચ મોયના લોગુ ગોઅજ રોયી. 25ચ્યે આખ્યાં, “પ્રભુય મા મોયના રા હાટી મોદાત કોઅયીહી, ચ્યાય માયેવોય દયા કોઅયી, એને લોકહામાય મા વાંયટી રોઅના લાજ આતી તી દુઉ કોઅયી.”
ઈસુવા જન્મા ભવિષ્યવાણી
26જોવે એલીસાબેત છ: મોયના મોયનાવાળી ઓઈ ગીયી, તોવે પોરમેહેરાય ગાબરીયેલ હોરગા દૂતાલ ગાલીલ ભાગા નાજરેત ગાવામાય, 27યોક કુંવારીયેપાય દોવાડયો, ચ્યે માગણી દાઉદ રાજા કુળા યોસેફ નાંવા માટડાઆરે ઓઅલી આતી, ચ્યે કુંવારીયે નાંવ મરિયમ આતા. 28એને હોરગા દૂતાય ચ્યે પાહાય યેયન આખ્યાં, “ખુશી એને જય ઓએ તો, પોરમેહેરાય તુલ બોજ બોરકાત દેનલો હેય! પ્રભુ તોઆરે હેય.” 29ચ્યા વાત વોનાઈન તી બોજ ગાબરાઈ ગિઇ, એને વિચાર કોઅરા લાગી કા ઈ કોહડી જાતી સલામ ઓરી? 30તોવે હોરગા દૂતાય ચ્યેલ આખ્યાં, “ઓ મરિયમ ગાબરાયેહે મા, કાહાકા પોરમેહેરા બોરકાત તોવોય જાયલી હેય. 31એએ, તું મોયનાવાળી રોહે એને તું યોક પોહાલ જન્મો દેહે, ચ્યા નાંવ તું ઈસુ થોવજે. 32તો મહાન માઅહું બોની, એને પરમપ્રધાન પોરમેહેરા પોહો આખાયી, પ્રભુ પોરમેહેર ચ્યા આગલ્યો ડાયો દાઉદ રાજા હારકો બોની. 33એને તો ઈસરાયેલ લોકહાવોય સાદા રાજ કોઅરી, તો સાદામાટે રાજા રુપામાય રાજ્ય કોઅરી.” 34મરિયમે હોરગા દૂતાલ આખ્યાં, “ઈ કેહેકેન ઓઅરી? મા તે કાદા માટડાઆરે વોરાડ બી નાંય જાયહાં.” 35હોરગા દૂતાય જાવાબ દેનો કા, “પોરમેહેરા પવિત્ર આત્મા તો ઉપે ઉતી, પરમપ્રધાન પોરમેહેરા સામર્થ્ય તો ઉપે છાવાડો કોઅરી, ચ્યાહાટી તોપાઅને જન્મો લેનારો પોહો પવિત્ર ઓઅરી, તો પોરમેહેરા પોહો આખાયી. 36એને વોનાય, તો હોગવાડયાહા માઅની એલીસાબેતેલ બી ચ્યે ડાઆયાપોણામાય મોયના રીઅલા હેતા, એને જ્યેલ વાંયટી આખે, ચ્યે આમી ઓ છઠો મોયનો ચાલહે. 37કાહાકા પોરમેહેરાકોય બોદાંજ બોની હોકહે.” 38મરિયમે આખ્યાં, “એએ, આંય પ્રભુ દાસી હેત્યાંવ, જેહેકેન તુયે આખ્યાં તેહેકેન મા આરે ઓઅય” પાછે હોરગા દૂત ચ્યે પાયને જાતો રિયો. 39કોલહાક દિહાહા મરિયમ તિયાર ઓઇન ઉતવાળે કોઅઈન યહૂદીયા વિસ્તારા ડોગાલાવાળા ભાગામાય યોકા ગાવામાય ગીયી.
મરિયમ એને એલીસાબેત
40એને જખરિયા ગોઅમે જાયન ચ્યે એલીસાબેતેલ સલામ આખી. 41જોવે એલીસાબેતેલ મરિયમે સલામ આખ્યાં, તોવે ચ્યે બુકામાય ચ્યે પોહો ઉસળ્યો એને એલીસાબેત પવિત્ર આત્માકોય બોઆય ગીયી. 42એને મોઠેરે આખતી લાગી કા, “બોદયે થેએયેહેમાય તું ધન્ય હેય, એને તું જ્યા પોહાલ જન્મો દેહે તો ધન્ય હેય! 43આંય તુલ ઈહીં એઇન પોતાલ બોરકાતવાળી હોમજુહું, કા મા પ્રભુ આયહો માન મિળાં યેનહી. 44કાહાકા એએ, જોવે માયે તો સલામે આવાજ વોનાયી, તોવે તારાત મા પોહો મા બુકામાય આનંદમાય જાયો. 45તું ધન્ય હેય કાહાકા તુયે બોરહો કોઅયો કા પ્રભુવાય જીં તુલ આખ્યાં તી તો પુરાં કોઅરી.”
મરિયમે સ્તુતિ ગીત
46તોવે મરિયમે આખ્યાં, મા જીવ પોરમેહેરા સ્તુતિ કોઅતો હેય. 47એને મા આત્મા પોરમેહેર, મા તારણારામાય આનંદિત જાયા. 48કાહાકા ચ્યે માયેવોય, ચ્યા દાસી ગોરીબી વોય નોજાર કોઅયી, યાહાટી એએજા, આમીને બોદ્યો પીડ્યો માન બોરકાતવાળી આખરી. 49કાહાકા ચ્યા બળવાન પોરમેહેરાય માંહાટી મોઠે કામે કોઅયેહે; એને ચ્યા નાંવ પવિત્ર હેય. 50ચ્યા દયા ચ્યા બિખ રાખનારા લોકહાવોય પેડયે પાઠી પેડી બોની રોહે. 51તો ચ્યા મહાન સામર્થ્યા ઉપયોગ મોઠે કામે કોઅરાહાટી કોઅલા હેય, એને ચ્યાય અભિમાન્યાહાન તીતર-ભીતર કોઅયા. 52ચ્યાય શાસન કોઅનારાહા શાસન કોઅના ઓદિકાર લેય લેદો, એને ગોરીબાહાન ઉચા કોઅલા હેય. 53ચ્યાય બુખ્યહાન હારી વસ્તુકોય દારાયે તાંવ લોગુ ખાવાડ્યા એને મિલકાતવાળહાન રીતે આથે કાડી દેના. 54ચ્યાય પોતાના આગલ્યા ડાયહા પ્રતિ ચ્યા વાયદાલ યાદ કોઅયા એને ચ્યા સેવક, ઈસરાયેલા લોકહા મોદાત કોઅરાહાટી યેનહો. 55ચ્યાય આબ્રાહામાલ એને ચ્યા પીડીલ સાદામાટે દયા કોઅરાહાટી વાયદાલ પુરાં કોઅયાહાં!
56મરિયમ લગભગ એલીસાબેત આરે તીનખાન મોયના રોઇન ગોઓ પાછી વોળી ગીયી.
બાપતિસ્મા દેનારા યોહાના જન્મો
57તોવે એલીસાબેત પોહાલ જન્મો દેયના સમય યેનો, એને ચ્યેય પોહાલ જન્મો દેનો. 58એલીસાબેતે આહીપાહીને એને હોગવાડ્યે ઈ એઇન, કા પ્રભુય ચ્યેવોય મોઠી દયા કોઅયીહી, તોવે ચ્યે બી આનંદિત જાયે. 59આઠમે દિહી ચ્યે પોહા સુન્નત કોઅરા યેને, ચ્યે ચ્યા નાંવ ચ્યા આબહા નાવાહારકા જખરિયા થોવા આતેં. 60તોવે ચ્યા આયહો એલીસાબેતેય જવાબ દેનો, “નાંય; બાકી યા નાંવ યોહાન થોવલાં જાય.” 61એને લોકહાય ચ્ચેલ આખ્યાં, “તુમહે કુટુંબમાય ઓહડા નાંવ કાદા નાંય હેય.” 62પાછે ચ્યાહાય ચ્યા આબહાલ ઈશારો કોઇન પુછ્યાં કા તું યા નાંવ કાય થોવા માગતોહો? 63તોવે ચ્યે યોક લોખના પાટી લેય હાદાડી એને લોખ્યાં, “ચ્યા નાંવ યોહાન હેય” એને બોદા લોક નોવાય પામ્યા. 64એને જખરિયા જીબે બંધન ખુલી ગીયા, એને તો પોરમેહેરા સ્તુતિ કોઅતો લાગ્યો. 65આહી પાહી વાળે બોજ લોક બિઇ ગીયે, એને યહૂદીયા વિસ્તારા બોદા ડોગાલાવાળા ભાગામાય બોદયે વાતહે ખોબાર પોડી ગીયી. 66જ્યેં માઅહે વોનાયે ચ્યે વિચાર કોઅરા લાગ્યેં, “ઓ પોહો કોહડો ઓઅરી?” કાહાકા હાચ્ચાંજ ચ્યાઆરે પ્રભુ સામર્થ્ય હેય.
જખરિયા ભવિષ્યવાણી
67ચ્યા આબહો જખરિયા પવિત્ર આત્માકોય બોઆય ગીયો, એને ભવિષ્યવાણી કોઅરા લાગ્યો. 68“પ્રભુ ઈસરાયેલા પોરમેહેરા સ્તુતિ કોઅરા, કાહાકા ચ્યે ચ્યાહા લોકહાન મોદાત કોઅરા એને ચ્યાહાન બોચાવી લેદહા. 69એને ચ્યા સેવક, દાઉદ રાજા કુળામાંય આપેહાટી યોક ગોતીવાળો તારણારો દોવાડલો હેય. 70-71બોજ પેલ્લા, પોરમેહેરાય ચ્યા ભવિષ્યવક્તાકોય આખલા આતા. તો આપહાન આપહે દુશ્માનાહા એને ચ્યે બોદયે ગોત્યેથી બોચાવી જ્યેં આપહે આરી આડાઇ કોઅતેહે. 72આગલ્યા ડાયહાવોય દયા કોઇન ચ્યા પવિત્ર કરાર પુરો કોઅરી. 73એને તો વાયદા જો ચ્યાય આપહે આગલ્યો ડાયો આબ્રાહામાઆરે કોઅલો આતો. 74કા તો આપહાન આપહે દુશ્માનાહા આથામાયને બોચાવીન. 75કા ચ્યા હોમ્મે પવિત્રતા એને ન્યાયપણામાય દાક વોગાર રોયન બોદી જીંદગી ચ્યા સેવા કોઇ હોકજે. 76એને તું મા પાહા, તું પરમપ્રધાન પોરમેહેરા ભવિષ્યવક્તા આખાયેહે, કાહાકા તું પ્રભુવા વાટ તિયાર કોઅરાહાટી પ્રભુવા આગલા-આગલા ચાલહે. 77કા તો ચ્યા લોકહા પાપહા માફ કોઅનાકોય ચ્યાહા તારણા બારામાય જ્ઞાન દી. 78ઈ આપહે પોરમેહેરા મોઠી દયાકોય ઓઅરી, એને ચ્યાહાટી જેહેકોય દિહી આપહાન ઉજવાડો દાંહાટી ચોમકેહે, તેહેકોય ખ્રિસ્તબી આપહેપાય હોરગામાઅને યી. 79આંદારામાય (પાપમાય જીવનારા)એને મોઅના તકમાય બોહનારાહાલ ઉજવાડો દે, ઓ ઉજવાડો આપહાન ચ્યા જીવનામાય સલહા દી, જો આપહાન પોરમેહેરાઆરે શાંતી દેહે.”
80એને તો બાળાક યોહાન, મોઠો ઓઅતો ગીયો એને આત્મામાય બળવાન ઓઅતો ગીયો એને તો ઈસરાયેલ લોકહાવોચમાય હિકાડના દિહા લોગુ ઉજાડ જાગામાય રિયો.

Currently Selected:

લુક 1: GBLNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in