પ્રેરિતસા કરેલ કામ 2:46-47
પ્રેરિતસા કરેલ કામ 2:46-47 DHNNT
તે રોજદિસ એક મનના હુયીની મંદિરમા ગોળા હુય હતાત, અન ઘર-ઘર જાયની પ્રભુ ભોજન લીની ખુશી અન કપટ વગરને મનકન ભાકરી ખા હતાત. અન દેવની સ્તુતિ કર હતાત, અન અખા લોકા તેહનેથી ખુશ હતાત; અન જે તારન મેળવત, તેહાલા પ્રભુ રોજદિસ વીસવાસીસે સમુહમા જોડી દે હતા.