YouVersion Logo
Search Icon

માર્ક 3:28-29

માર્ક 3:28-29 GASNT

“હૂં તમનેં હાસ્સું કું હે કે મનખં ના બદ્દા પાપ અનેં નિંદા ઝી વેય પરમેશ્વર નેં વિરુધ મ કરે હે, હેંનેં પરમેશ્વર માફ કરહે,” “પુંણ ઝી કુઇ પવિત્ર આત્મા નેં વિરુધ નિંદા કરે, હેંનેં પરમેશ્વર કેંરં યે માફ નેં કરે: પુંણ હેંના મનખ નેં હમેશા હારુ ગુંનેગાર ઠરાવા મ આવહે.”