YouVersion Logo
Search Icon

મત્તિ 26:75

મત્તિ 26:75 GASNT

તર પતરસ નેં ઇસુ ની કીદીલી વાત ઇયાદ આવી, “કુકડા નેં બુંલાવા થી પેલ તું તાંણ વાર મારો નકાર કરહેં” તર પતરસ બારતં જાએંનેં ઢહુકે-ઢહુકે ગાંગર્યો.