લુક 8:13
લુક 8:13 GASNT
ભાઠં ઇપેર પડેંલું બી એંવં મનખં નેં જેંમ હે, વેય વસન હામળેંનેં આનંદ થી ગરહણ તે કરે હે, પુંણ પરમેશ્વર નું વસન હેંનં ના હડદા મ ઉંડાઈ થી નેં રાખવા ને લેંદે વચન થુંડકેંસ દાડં હારુ રે હે, હેંના પસી વસન નેં લેંદે હેંનં ઇપેર દુઃખ નેં તે સતાવ થાએ હે, તે વેય તરત પરમેશ્વર ના વસન ઇપેર વિશ્વાસ કરવો સુંડ દે હે.