લુક 7:7-9
લુક 7:7-9 GASNT
એંનેં લેંદે મેંહ પુંતાનેં એંના લાએંક હુંદો નેં હમજ્યો કે હૂં તારી કનેં આવું, પુંણ આંસ રેંનેં વસન કેં દે, તે મારો નોકર હાજો થાએં જાહે. હૂં હુંદો બીજા અધિકારી ના અધીન હે, હો સેનિકં ની ટુકડી મારા હાથ નિસં હે, અનેં ઝર એક નેં કું, જા, તે વેયો જાએ હે, અનેં બિજાનેં કું, આવ, તે આવે હે, અનેં કઇનાક સેનિક નેં હૂં કું આ કામ કર,, તે વેયો કરે હે.” ઇયુ હામળેંનેં ઇસુ નેં નવાઈ લાગી અનેં હેંને વાહે ફરેંનેં હીની ભીડ ન મનખં નેં ઝી હેંનેં વાહે આવતં હેંતં, કેંદું, “હૂં તમનેં હાસું કું હે કે મેંહ આખા ઇસરાએંલ દેશ મ એક હુંદો માણસ નહેં ભાળ્યો, ઝી એંના બીજી જાતિ ના માણસ જુંગ મારી ઇપેર વિશ્વાસ કરે હે.”