લુક 7:47-48
લુક 7:47-48 GASNT
એંતરે હૂં તનેં કું હે કે ઘણા બદા પાપ ઝી ઇન્યી કર્યા હે, માફ થાએંજ્યા, કેંમકે ઇન્યી ઘણોસ પ્રેમ કર્યો હે, પુંણ ઝેંના થુંડાક પાપ માફ થાયા હે, વેયુ થુંડોકેંસ પ્રેમ કરે હે.” ફેંર ઇસુવેં હીની બજ્યેર નેં કેંદું, “તારા પાપ માફ થાયા.”