લુક 4:9-12
લુક 4:9-12 GASNT
તર હેંને ઇસુ નેં યરુશલેમ સેર મ લેં જાએંનેં મંદિર ની ટેકરી ઇપેર ઇબો કર્યો, અનેં કેંદું, “અગર તું પરમેશ્વર નો બેંટો હે, તે નિસં કુદેંનેં સાબિત કર દે. કેંમકે પવિત્ર શાસ્ત્ર મ લખ્યુ હે, કે પરમેશ્વર તારું રક્ષણ કરવા હારુ પુંતાનં હરગદૂતં નેં હોકમ આલહે, અનેં વેયા તનેં હાથોં-હાથ તુંકેં લેંહે. ખેંતુંક એંવું નેં થાએ કે તારં પોગં મ ભાઠા થી ઠેહ વાગે.” ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “ઇયુ હુંદું કેંવા મ આયુ હે, તું પ્રભુ તારા પરમેશ્વર નું પરિક્ષણ નહેં કરતો વેહ.”