YouVersion Logo
Search Icon

લુક 3:8

લુક 3:8 GASNT

અનેં સજ્યા થી બસવા હારુ તમારા જીવન જીવવા ના તરિકા થકી સાબિત કરો કે તમવેં હાસેં ભુંડં કામં કરવં સુંડ દેંદં હે. પુંત-પુંતાના મન મ એંમ નહેં વિસારો કે હમું સજ્યા થી બસેં જહું, એંતરે હારુ કે ઇબ્રાહેંમ હમારો બાપ-દાદો હે. હૂં તમનેં કેંવા માંગું હે કે પરમેશ્વર એંનં ભાઠં થી હુંદો ઇબ્રાહેંમ હારુ બેંટા-બીટી પેદા કરેં સકે હે.