YouVersion Logo
Search Icon

લુક 3:21-22

લુક 3:21-22 GASNT

ઝર બદ્દ મનખંવેં બક્તિસ્મ લેંદું અનેં ઇસુ હુંદો બક્તિસ્મ લેંનેં પ્રાર્થના કરતો હેંતો, તે આકાશ ખોલાએં જ્યુ, અનેં પવિત્ર આત્મા શરીરિક રુપ મ કબૂતર નેં જેંમ હેંનેં ઇપેર ઉતર્યો, અનેં હરગ મહી પરમેશ્વર ની અવાજ આવી, “તું મારો વાલો બેંટો હે, હૂં તારી ઇપેર ઘણો ખુશ હે.”