લુક 3:16
લુક 3:16 GASNT
તર યૂહન્નાવેં હેંનં બદ્દનેં કેંદું, “હૂં તે તમનેં પાણેં થી બક્તિસ્મ આલું હે, પુંણ ઝી આવવા વાળો હે વેયો મનેં કરતં તાકતવર હે, હૂં તે નમેંનેં હેંનં કાહડં ન નાડં સુંડવાનેં લાએંક હુંદો નહેં, વેયો તમનેં પવિત્ર આત્મા અનેં આગ થકી બક્તિસ્મ આલહે.