YouVersion Logo
Search Icon

લુક 17:26-27

લુક 17:26-27 GASNT

ઝેંવું આપડા બાપ-દાદા નૂહા ન દાડં મ થાયુ હેંતું, વેમેંસ મનેં માણસ ના બેંટા ના આવવા ના ટાએંમ મ હુંદું થાહે. ઝર તક નૂહો જહાંજ મ નેં ભરાયો હેંતો તર તક મનખં ખાવા-પીવા અનેં બાકળા-વિવા કરવા મ બુંડીલં હેંતં, તર જલાપાલું થાયુ અનેં હેંનં બદ્દનેં મટાડ દેંદં.