લુક 1:31-33
લુક 1:31-33 GASNT
ભાળ, તું બે જીવી થાહે, અનેં તું એક સુંરો જણહેં, તું હેંનું નામ ઇસુ રાખજે. વેયો મહાન થાહે, અનેં પરમ પ્રધાન નો બેંટો કેંવાહે, અનેં પ્રભુ પરમેશ્વર એંના બાપ-દાદા દાઉદ રાજા જીવો હેંનેં રાજા બણાવહે. અનેં વેયો યાકૂબ ની પીઢી ઇપેર હમેશા હારુ રાજ કરહે, અનેં હેંનું રાજ કેંરં યે નેં મટે.”