પ્રેરિતોનાં ક્રત્યો 3:7-8
પ્રેરિતોનાં ક્રત્યો 3:7-8 GASNT
અનેં પતરસેં હેંનો જમણો હાથ હાએંનેં હેંનેં બેંઠો કર્યો, અનેં તરત હેંનં પોગં ન ઢેંસુંણ મ જુંર આવેં જ્યુ. અનેં વેયો કુદેંનેં ઇબો થાએંજ્યો, અનેં સાલવા-ફરવા લાગેં જ્યો અનેં ઉલળતો-કુદતો, અનેં પરમેશ્વર ની સ્તુતિ કરતો જાએંનેં હેંનનેં હાતેં મંદિર મ જ્યો.