પ્રેરિતોનાં ક્રત્યો 3:16
પ્રેરિતોનાં ક્રત્યો 3:16 GASNT
અનેં હેંના ઇસુ મસીહ ના નામ મ વિશ્વાસ કરવા ને લેંદે એંના માણસ નેં તાકત આલવા મ આવી હે, ઝેંનેં તમું હમણં ભાળો હે અનેં તમું એંનેં જાણો હુંદં હે. ઇયો માણસ હેંના વિશ્વાસ ને લેંદે ઝી ઇસુ મસીહ દુવારા આલવા મ આયો તમારી બદ્દનેં હામેં એક-દમ હાજો-તાજો થાએંજ્યો હે.