YouVersion Logo
Search Icon

માથ્થી 22:37-39

માથ્થી 22:37-39 GERV

ઈસુએ ઉત્તર આપ્યો, “‘પ્રભુ તારા દેવ પર, તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રીતી કર.’ આ પહેલી અને સૌથી મોટી આજ્ઞા છે. બીજી મોટી આજ્ઞા પણ એવી જ છે. ‘તું જેવો પ્રેમ તારા પર કરે છે તેવો જ પ્રેમ તારા પડોશી પર કર.’

Video for માથ્થી 22:37-39