YouVersion Logo
Search Icon

માથ્થી 14:18-19

માથ્થી 14:18-19 GERV

ઈસુએ કહ્યુ, “રોટલી અને માછલી મારી પાસે લાવો,” પછી તેણે લોકોને ઘાસ પર બેસી જવા કહ્યું. ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી અને તેણે આકાશ તરફ જોયું, ખોરાક માટે દેવનો આભાર માન્યો, તેણે રોટલીના ટૂકડા કર્યા અને તેના શિષ્યોને તે આપ્યા. અને તેઓએ તે લોકોને આપ્યા.